સિડનીના વ્યસ્ત રેલવે સ્ટેશનમાં જમીન પર લગાવવામાં આવેલી જાહેરાત વિરોધ બાદ હટાવાઇ

Floor advertisement.jpg

The floor advertisement, adorned with national flags, at Parramatta station in Sydney became a centre of public concern before it removed by the advertiser. Credit: Meet Khakhkhar.

તાજેતરમાં સિડનીના પેરામેટા રેલવે સ્ટેશનના ફ્લોર વિવિધ દેશોના ધ્વજ સાથેની એક જાહેરાત લગાવવામાં આવી હતી. જેવી પર લોકો અજાણતા જ ચાલી રહ્યા હોવાનું સિડની સ્થિત મિત ખખ્ખરે નોંધ્યું હતું. આ દ્રશ્ય નિહાળ્યા બાદ મિતે કેવા પગલાં લીધા અને તેમને કેવો સહયોગ મળ્યો આવો એ વિશે ઓડિયોમાં વધુ માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share