ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજ વિશેની રસપ્રદ માહિતી
Ramkrishna Bansal with Australian National flag Source: Amit Mehta
એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજને સૌપ્રથમ વખત 3 સપ્ટેમ્બર 1901ના રોજ ફરકાવવામાં આવ્યો હતો. અને વર્ષ 1996થી તેના માનમાં દર વર્ષે આ દિવસને ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્થ સ્થિત રામક્રિષ્ણા બંસલે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી.
Share