કાર ખરીદવાનું આયોજન છે? આ બાબતોનું ધ્યાન રાખી છેતરામણીથી બચો
Buying a used car? These tips can help you avoid costly repairs Source: Supplied by Sejal Joshi
સેકન્ડ હેન્ડ કે યુઝ્ડ કાર ખરીદ્યા અગાઉ કારની ચકાસણી માટે કેવી સર્વિસ ઉપલબ્ધ છે અને છેતરામણીથી બચવા મુખ્ય કઇ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે સિડની સ્થિત ડ્રાઇવિંગ નિષ્ણાત સેજલ જોષીએ SBS Gujarati ને માહિતી આપી હતી.
Share