જાણો, બજેટ 2021-22 ઓસ્ટ્રેલિયાના સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ, PR અરજીકર્તા તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરશે

Budget 2021-22: Update on immigration program, skilled migrants and international students

Source: Flickr and Parth Patel

ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વર્ષ 2021-22 ના બજેટમાં રજૂ કરાયેલા માઇગ્રેશન કાર્યક્રમની સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કેવી અસર પડશે અને પર્મેનન્ટ રેસીડન્સી માટે કયા અરજીકર્તાને પ્રાથમિકતા મળી શકે છે તે વિશે મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.


ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share