તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ડૂબવાથી થઇ રહેલા મૃત્યુની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. તેમાં પણ બહુ સાંસ્કૃતિક સમુદાયમાંથી આવતા લોકોની મોટી સંખ્યા નોંધાઈ છે. આગામી ઉનાળા દરમિયાન કોઇ દુર્ઘટના ન બને એ માટે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બીચ સેફટી કાર્યક્રમનું આયોજન કર્યું છે.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.