આહાર: આયુર્વેદની દૃષ્ટિએ
representational Image. Source: EyeEm: Getty Images
આપણે ખોરાક કેવો, ક્યારે અને કઈ રીતે લઈએ છીએ એની આપણાં સ્વાસ્થ્ય પર ઘણી અસરો થતી હોય છે. આયુર્વેદ પરની આપણી શ્રેણીમાં આજે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ સમજાવે છે આહાર અંગેની એ કેટલીક જરૂરી કાળજી અંગે.
Share