કોરોનાવાઇરસ સામેની લડતમાં આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઇ શકે

A person inhales with a herbs couple at home and measures the temperature

A person inhales with a herbs couple at home and measures the temperature Source: Getty Images/Ika84

કોરોનાવાઇરસની મહામારીએ સમગ્ર દુનિયાને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આયુર્વેદમાં ભલે કોરોનાવાઈરસનું નામ નથી પણ પ્રાચીન શાસ્ત્ર આજની પરિસ્થિતિમાં આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે એ વિશે વિસ્તારપૂર્વક સમજાવે છે આયુર્વેદાચાર્ય કોમલ પટેલ.


ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી હાથ તથા શરીરની સ્વચ્છતા, માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા અંગેના નિયમ બદલતી નથી. કોરોનાવાઇરસ સામે સુરક્ષા માટે સરકારી આદેશોનું પાલન કરવું જરૂરી છે. 

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share