શું તમે વિદ્યાર્થી છો? ઓસ્ટ્રેલિયામાં તમને HELP યોજના હેઠળ લોન મળી શકે

Are you eligible for the Higher Education Loan Program?

Are you eligible for the Higher Education Loan Program? Credit: E+

ઓસ્ટ્રેલિયામાં લગભગ 30 લાખ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન લોન પ્રોગ્રામ (HELP) હેઠળ સરકારી લોનની સહાય મેળવી છે. તમે પણ જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી અભ્યાસ માટે આ યોજનાનો લાભ મેળવી શકો છો. વધુ માહિતી ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં મેળવીએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share