વિદેશમાં વસતા ભારતીયોને વતનની નવરાત્રીની યાદ અપાવતો ગરબો

Preeti Diwanji and Yayati Deota (L) singing Madi Taro kholo as a part of NRI Gaatha and lyricist Dr Bhuvan Unhelkar (R).

Preeti Diwanji and Yayati Deota (L) singing Madi Taro kholo as a part of NRI Gaatha and lyricist Dr Bhuvan Unhelkar (R). Source: Supplied by Dr Bhuvan Unhelkar

વિદેશમાં વસતા ભારતીય મૂળના લોકોને તેમના વતનમાં તહેવારોની ઉજવણીની યાદ અપાવતા ગીતો એટલે કે NRI Gaatha. 9 તહેવારો માટે 9 અલગ અલગ ગીતોની રચના ડો ભુવન ઉન્હેલકરે કરી છે. જેમાં ગરબાનો પણ સમાવેશ છે. વિદેશમાં સ્થાયી ભારતીય સમુદાયની ભાવનાઓને ગીતો દ્વારા પ્રસ્તુત કરતા NRI Gaatha પ્રોજેક્ટ વિશે ડો ભુવેન ઉન્હેલકરે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share