ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓની અમદાવાદના ગરબાની યાદો
People of the Gujarati community share their experience of Navratri celebrations in their motherland, India. Source: SBS Gujarati
ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યો વતન ગુજરાત અને અમદાવાદમાં કેવી રીતે નવરાત્રીની ઉવજણી કરતા તેની યાદો તથા ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી 2021ની ઉજવણી કેવી રીતે જુદી પડશે, તેના વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share