૯୦ વિધાર્થીઓએ એકસાથે રજુ કર્યો ગુરુશિષ્ય પરંપરા આલેખતો કાર્યક્રમ

Bhagirathi Bhatt_1.jpg

Credit: Bhagirathi Bhatt

ગુરુશિષ્ય પરંપરા ભારતની અનોખી પરંપરા છે. ગુરુને દેવતુલ્ય ગણવું પણ ભારતનો વિચાર છે. આ ગુરુપૂર્ણિમા નિમિત્તે આયોજન થયું આ પરંપરાને આલેખતા કાર્યક્રમનું. તેની વિગતો જણાવી રહ્યા છે આયોજક સંસ્થા સ્વર ગંગાના નિદેશક ભાગીરથીબેન ભટ્ટ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share