ગુરુપૂર્ણિમાના અવસરે જાણીતા ભાગવતાચાર્ય ભાઈશ્રી રમેશ ઓઝા.

Harshendu Oza

Bhaishri Ramesh Oza Source: Image Source: Harshendu Oza

પોરબંદરનાં પ્રખ્યાત સાંદીપનિ ગુરુકુળના પથદર્શક અને લોકલાડીલા ભાગવતાચાર્ય શ્રીરમેશભાઈ ઓઝા- ભાઈશ્રી ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ગુરુનાં આપણા જીવનમાં માહાત્મ્ય વિશે વાત કરે છે. જેલમ હાર્દિક સાથેની આ મુલાકાતમાં તેઓ SBS Gujaratiના તમામ શ્રોતાઓને ગુરુપૂર્ણિમાનો ખાસ સંદેશ પાઠવે છે.



Share