૨૦૧૭ યુથ મેડલ વિજેતા ખુશાલ વ્યાસ
Khushaal Vyas Source: Khushaal Vyas
સ્વચ્છંદી બની પોતાની દુનિયામાં ડૂબેલા રહેવાને બદલે બહોળા સમાજ માં યોગદાન આપવાની પ્રેરણા ખુશાલને ઘરમાં થી જ મળી છે. આવો જાણીયે UNSW ખાતે લૉ ડિગ્રી માટે અભ્યાસ કરી રહેલ ખુશાલને કયા પ્રોજેક્ટસ બદલ NSW યુથ મેડલ મળ્યો છે. તે ઉપરાંત નીતલ દેસાઈ સાથેની વાત-ચીત દરમ્યાન ખુશાલે હાઈ-સ્કૂલ માં ભણતા વિદ્યાર્થીઓ માટે થોડી ટિપ્સ આપી.
Share