કર્મચારીને ઓછું વેતન આપવા બદલ જંગી દંડનો નિયમ અમલમાં
A stock photograph of Australian currency and a wages envelope. Source: AAP
1લી જુલાઇ 2021થી લાગૂ થયેલા કાયદા પ્રમાણે, વિક્ટોરીયામાં જો કર્મચારીને ઓછું વેતન આપવાનો આરોપ સાબિત થાય તો વ્યક્તિગત 2 લાખ ડોલર તથા વેપાર-ઉદ્યોગને 1 મિલીયન ડોલરનો દંડ અને 10 વર્ષની જેલની સજા થઇ શકે.
Share