ઓસ્ટ્રેલિયામાં મોજ ખાતર હોર્ન વગાડવું એટલે ૪૧୦ ડોલરના દંડને આમંત્રણ આપવું

Two long rows of cars gridlocked in traffic on a busy metropolitan street.

Rush hour traffic gridlock on busy Sydney main road. Looking between two lanes of stationary vehicles with brake lights illuminated plus both red and green traffic lights. A public transport bus is in the distance. Horizontal, heat haze (shimmer). Source: Getty / BeyondImages/iStockphoto

વાહન ચલાવતી વખતે પાળવામાં આવતા ઘણા નિયમો વાહન ચાલકો સારી રીતે જાણતા હોય છે જેમકે વાહનની ઝડપ , ટ્રાફિક લાઈટનું પાલન. પણ એક નિયમ એવો છે જે અંગે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. અને, આ જાણકારીના અભાવ બાદ તેઓને 50 ડોલરથી લઈને 410 ડોલર સુધીના દંડ મળી શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયા કયા ક્ષેત્રમાં આ નિયમ ભંગ બદલ તમારે કેટલો દંડ ભરવો પડી શકે.


ઓસ્ટ્રેલિયાના વિવિધ ક્ષેત્રોમાં નિયમ ભંગ બદલ કેટલો દંડ ભરવો પડી શકે એ વિશેની માહિતી.

Chart shows the current amount of fines across Australia's states and territories for misusing a motor vehicle's horn
SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share