૪ સપ્ટેમ્બર ૨୦૨૪ના મુખ્ય સમાચાર

Australian Economy

The Australian Bureau of Statistics has announced that the economy grew by 0.2 percent for the June quarter, and by a meagre one percent over the last year. Credit: Getty image

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


  • ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સે જાહેરાત કરી છે કે જૂન ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં 0.2 ટકાનો વધારો થયો છે, અને ગયા વર્ષની સરખામણીએ નજીવો એક ટકાનો વધારો થયો છે.
  • તાજેતરના વર્ષોમાં નોંધાયેલો આ સૌથી ધીમો આર્થિક વિકાસ દર છે, જે જીવનનિર્વાહના વધતા જતા દબાણને કારણે લોકોની ઘટતી બચતને પ્રતિબિંબિત કરે છે.
  • ખજાનચી જિમ ચાલ્મર્સે જણાવ્યું છે કે ધીમી આર્થિક વૃદ્ધિ દર એ ગ્રાહકોના ખર્ચમાં ઘટાડાના વલણનું પરિણામ છે.

SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share