SBS Gujarati દ્વારા દિવાળી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ઓડિયો કોમ્પિટીશનના વિજેતા છે, વિવાન વ્યાસ, ખુશ્બુ શાહ અને અમિત મકવાણા.
સાથે જ હોમ ડેકોરેશન સ્પર્ધાના વિજેતા છે શ્રેયા મહેતા, સ્તુતિ વૈદ્ય અને રુચી ઓઝા. સૌ વિજેતાઓને SBS Gujarati તરફથી હાર્દિક શુભકામનાઓ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.