ઑસ્ટ્રેલિયામાં ઠેર ઠેર ઉજવાઈ રહી છે દિવાળી
Diwali celebrations across Australia Source: Hindu Council of Australia
હિન્દુ કાઉન્સિલ ઑફ ઑસ્ટ્રેલિયા સંસ્થા આ વર્ષે ઓસ્ટ્રેલિયાનાં એકથી વધારે શહેરોમાં દિવાળીની ઉજવણી કરી રહી છે. સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ અને સ્વયંસેવક ધર્મેન્દ્રભાઈએ SBS Gujarati સાથે વાતચીતમાં ગયા અઠવાડિયાંથી શરુ થઇ ગયેલી આ વર્ષની ઉજવણીની ખાસિયતો વિષે વાત કરી હતી, તો સાથે કાર્યક્રમમાં ભાગ લઇ રહેલા કલાકારોએ પણ પોતાની પ્રસ્તુતિ વિષે માહિતી આપી હતી.
Share