નોખી મહેક ગુજરાતની - ગુણવંતભાઈ પુરોહિત
Gunvantbhai Purohit Source: Gunvantbhai Purohit
જેલમ હાર્દિક આપણી ઓળખાણ ગુજરાતના એક એવા વ્યક્તિવિશેષ સાથે કરાવે છે, જે ઉમેરશે આપણા ગુજરાતીપણામાં નોખી મહેક ગુજરાતની. ગાંધી જયંતી નિમિત્તે આવો મળીયે અસલ જિંદગીમાં ગાંધીગીરી જીવી જાણનાર ગુણવંતભાઈ પુરોહિતને.
Share