Migration story - સુરત થી સિડની અને ગૃહિણી થી બિઝનેસ વુમન
Sejal Joshi at SBS studio in Sydney Source: Sejal Joshi at SBS studio in Sydney
"મન મક્કમ હોય તો મંઝિલ જરૂર મળશે" સેજલ જોષી .સુરત થી સિડની સુધીના દસ હાજર કી.મી. નું અંતર કાપવા સાથે જ સેજલ જોશી એ સામાજિક માન્યતાઓ થી પોતાના સ્વપ્ન સાકાર કરવા સુધીનો પ્રવાસ પણ કર્યો છે.
Share