અંગ્રેજી ભાષાનું ઉચ્ચ જ્ઞાન માઇગ્રન્ટ્સને નોકરીઓ મેળવવા અને મિત્રતા કેળવવામાં મદદરૂપ

Nadia Mofrad enjoying the sights around the Sydney Harbour foreshore.png

Nadia Mofrad enjoying the sights around the Sydney Harbour foreshore Source: Supplied

સ્કીલ્ડ માઇગ્રન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ઓસ્ટ્રેલિયાની સફર અને ઝડપથી તેમની ઈચ્છા મુજબની નોકરી મેળવવામાં અંગ્રેજી ભાષાના મહત્વને અભ્યાસમાં સમાવવામાં આવ્યું છે. કેટલાક લોકો ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા પછી જ કૌશલ્યની અછત ધરાવતા ક્ષેત્રોમાં નોકરીઓ મેળવી સરેરાશ પગાર કરતાં વધુ સારી કમાણી કરી રહ્યા છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share