ઓસ્ટ્રેલિયામાં રોયલ લાઇફ સેવિંગ તરફથી મળતી માહિતી મુજબ વર્ષ 2013 થી 2023 સુધીમાં 2762 લોકોના પાણીમાં ડૂબવાથી મોત નિપજ્યા છે. જેમાં 933 લોકો એવા છે કે જે વિદેશમાં જન્મ્યા હોય. માઇગ્રન્ટના ડૂબવાથી થતા મૃત્યુનું પ્રમાણ એક તૃતિયાંશ છે. પાણીમાં પરિવાર કે મિત્રો સાથે નહાવા જતા અગાઉ સ્વિમીંગના નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. આ વિશે SBS Gujarati સાથે ઓસ્ટ્રેલિયા રોયલ લાઇફ સેવિંગના રિસર્ચ એન્ડ પોલિસીના નેશનલ મેનેજર સ્ટેસી પીજને વાતચીત કરી હતી.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.