૧૫મી ઓગસ્ટથી પંદરમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્નનો શુભારંભ
Indian Film Festival of Melbourne (IFFM) Director Mitu Bhowmick speaking at the launch of the festival 2024 program held at the Indian Consulate (Right). IFFM friends and Bollywood fans at the program launch (Left).
ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) ની 15મી આવૃત્તિમાં ભારતીય સિનેમાની વિશેષ ઉજવણી થશે આ ફેસ્ટિવલે તાજેતરમાં તેનો કાર્યક્રમ અને આ વર્ષના IFFM પુરસ્કારો માટેના નામાંકનનું અનાવરણ કર્યું છે. વિજેતાઓની જાહેરાત 16 ઓગસ્ટના રોજ વાર્ષિક ગાલા નાઇટમાં કરવામાં આવશે. આ ફેસ્ટિવલ 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ચાલશે.
Share