કેવી રીતે ઘટાડી શકાય આપણું ઈલેક્ટ્રિસિટી બિલ?
![Solar Panels](https://images.sbs.com.au/dims4/default/c6d0ddf/2147483647/strip/true/crop/993x559+0+5/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2Fdrupal%2Fyourlanguage%2Fpublic%2Fpodcast_images%2Ftitle_1.jpg&imwidth=1280)
Source: Supplied
સિડનીમાં રીન્યૂએબલ એનર્જી બિઝનેસ સાથે જોડાયેલા અભિષેક શાહ AppSolarના કો-ફાઉન્ડર છે. આપણું ઇલેક્ટ્રિસિટી બિલ ઘટાડવામાં સોલાર પેનલ્સ કઈ રીતે મદદ કરી શકે એ વિષે તેમણે SBS Gujarati સાથે ખાસ વાતચીત કરી હતી. આ મુલાકાતમાં તેમણે સોલાર પેનલ્સ કઈ રીતે પસંદ કરવી, કઈ રીતે યોગ્ય ઈન્સ્ટોલેશન થાય, તથા તેની કાળજીથી લઈને સરકાર દ્વારા મળતી સહાય વિશે ઘણી ઉપયોગી માહિતી આપી હતી.
Share