ઓસ્ટ્રેલિયામાં તમારી વ્યક્તિગત ઓળખની ચોરીથી કેવી રીતે બચશો

Hacker

Experts advise keeping your devices updated with the latest software, including antivirus software. Source: Moment RF / krisanapong detraphiphat/Getty Images

ઓસ્ટ્રેલિયામાં વ્યક્તિગત ઓળખની ચોરીનું મોટું જોખમ રહેલું છે અને ભોગ બનતા લોકોએ ઘણી વખત નાણાકીય નુકસાન, ક્રેડિટ સ્કોરને નુકસાન જેવી બાબતોનો સામનો કરવો પડે છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારી અંગત માહિતીની ચોરી અથવા તેની સાથેના દુરુપયોગના જોખમને ઘટાડવા કેવા પગલાં લઈ શકો છો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: 
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share