જાણો, ઓસ્ટ્રેલિયામાં ટેક્સ રીટર્ન કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે

Australia Explained - Tax

From 1 July, if you are a resident for tax purposes, you are required to file a form declaring your earnings in the previous financial year against your tax deductions. Source: Moment RF / Neal Pritchard Photography/Getty Images

ઓસ્ટ્રેલિયામાં, 30 જૂનના રોજ નાણાકિય વર્ષ સમાપ્ત થાય છે અને ટેક્સ રીટર્ન કરવાનો સમય શરૂ થાય છે. જો તમે ફેમિલી સપોર્ટ પેમેન્ટ મેળવો છો કે ઘરેથી જ કાર્ય કરો છો અથવા પ્રથમ વખત ટેક્સ રીટર્ન ભરી રહ્યા છો તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ જાણકારી મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share