વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
શું તમે જાણો છો આખા ભારતમાં નવરાત્રી કેટલી અલગ અલગ રીતે ઉજવાય છે?
Indian men and women perform Garba & Dandiya dance during the Navratri festival 'nine days' celebration in Jaipur,Rajasthan,India on Oct 14,2018. Source: NurPhoto / NurPhoto via Getty Images
ગુજરાતની નવરાત્રી તો વિશ્વ પ્રખ્યાત છે પરંતુ આખા ભારતમાં પણ અલગ અલગ રીતે માતાજીની ઉપાસના કરવા માટે નવરાત્રીની ઉજવણી થાય છે. સુરતની વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝમાં વિદ્યાર્થીઓને હિન્દુ સંસ્કૃતિ વિશે જ્ઞાન આપતા ભાવેશભાઇ ઠાકરે નવરાત્રીની વિસ્તૃત માહિતી SBS ગુજરાતીને જણાવી હતી.
Share