જાણો, ભારતમાં લોકસભાની ચૂંટણીમાં NRIs કેવી રીતે મતદાન કરી શકે

India to vote

A man inserting a ballot to a ballot box. Indian flag in front of it. Source: iStockphoto

ભારતીય નાગરિક તરીકે ભારતની ચૂંટણીમાં મતદાન કરવા રજીસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. જાણો, ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય નાગરિકો ભારતમાં હાલમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરી શકે છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share