ઓસ્ટ્રેલિયાના ગુજરાતી પરિવારોએ વહેંચ્યા દિવાળી વિશેના તેમના વિચારો

Viral Mehta celebrates Diwali with his family.

Viral Mehta celebrates Diwali with his family. Source: Supplied by Viral Mehta

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ કોવિડ-19 મહામારી બાદ પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ORA ગુજરાતી સ્કૂલ સાથે સંકળાયેલા સિડની સ્થિત વિરલ મહેતાએ દિવાળીનું મહાત્મ્ય અને નરેન્દ્રભાઇ દવેએ દિવાળી નિમિત્તે લખેલી તેમની કવિતા SBS Gujarati સાથે વહેંચી હતી.


સિડનીના નરેન્દ્રભાઇ દવેએ દિવાળી નિમિત્તે લખેલી તેમની કવિતા SBS Gujarati સાથે વહેંચી હતી.
Narendrabhai Dave shared his Diwali poem with SBS Gujarati.
Narendrabhai Dave shared his Diwali poem with SBS Gujarati. Source: Supplied by Narendrabhai Dave

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share