ગોલ્ડ કોસ્ટમાં ગુજરાતીઓ ઊજવે છે ગુજરાત સ્થાપના દિવસ

Gold coast Gujaratis celebrate Gujarat Sthapana Divas

Gold coast Gujaratis celebrate Gujarat Sthapana Divas Source: Prakash Patel Facebook page

ગોલ્ડ કોસ્ટમાં રહેતા પ્રકાશ પટેલ વાત કરે છે કે કેટલા ઉત્સાહથી બ્રિસબેન અને ગોલ્ડ કોસ્ટના ગુજરાતીઓ સાથે મળીને ગુજરાત સ્થાપના દિવસની ઊજવણી કરે છે. ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને ગુજરાતી ભોજનની સ્વાદિષ્ટ પરંપરા પરદેશમાં જાળવતા આ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવવા કેટલાક ગુજરાતી કલાકારો અને સાહિત્યકારો પણ ખાસ સંદેશ પાઠવે છે. સાંભળો એમની આ વખતની ઊજવણી વિષે.



Share