ઓસ્ટ્રેલિયામાં ખૂબ જામશે નવરાત્રીનો રંગ જ્યારે મળશે સ્થાનિક કલાકારોનો સંગ

Jalpa Kothari, Kunal Mehta, Dhanvi Bhatt and Devang Dave

ઓસ્ટ્રેલિયાના કલાકારો જલ્પા કોઠારી, કુનાલ મહેતા, ધાન્વી ભટ્ટ અને દેવાંગ દવે. Credit: Hiral Adhyaru/ Cam Studio/ Century captures photography / Devang Dave

ઇન્ટરવ્યુ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી અડધા વર્ષ સુધી ચાલે તેમ કહી શકાય. જૂન મહિનાથી નવરાત્રી ચાલુ થાય કે છેક આસો મહિના સુધી નવરાત્રી ચાલે. ગરબા કરાવવા ન માત્ર ભારતથી કલાકારો જ આવે છે પરંતુ ઓસ્ટ્રેલિયાના કલાકારોના તાલે પણ લોકો ખૂબ ગરબા ઘૂમે છે. તમે માણો ઓસ્ટ્રેલિયાના કલાકારો સાથેની ખાસ વાતચીત.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો. તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share