આરોગ્યવર્ધક ઊંઘ એટલે શું?
Father napping while daughter uses smartphone Source: Getty images
વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે સાર્વજનિક આરોગ્ય સંશોધક અને આયુર્વેદ પ્રૅક્ટિશનર સંજોતી પારેખ જણાવે છે દિવસના ૭ થી ૮ કલ્લાક સુઈ લેવું પૂરતું નથી. આયુર્વેદની દ્રષ્ટીએ કેવા સંજોગોમાં , કેવી રીતે અને ક્યારે સુઓ છો તેની પણ આપણા આરોગ્ય પર અસર પડે છે.
Share