ઓસ્ટ્રેલિયામાં વસ્તી ગણતરી અગાઉ બહુસાંસ્કૃતિક સમુદાયને વધુ માહિતગાર કરાશે
Census community engagement managers in shopping centres. Source: Supplied
વર્ષ 2021માં યોજાનારી વસ્તી ગણતરી દરમિયાન સાઇબર હુમલાથી બચવા તથા બહુસાંસ્કૃતિક સમુદાયને માહિતગાર કરવા માટે ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ કેવા પગલાં લઇ રહ્યું છે, જાણિએ અહેવાલમાં.
Share