ઓસ્ટ્રલિયાની હાઉસિંગ અફોર્ડબીલીટીની સમસ્યા

Public domain

Public domain Source: Public domain

ઘર (મકાન) ખરીદવાની ક્ષમતા, વધતી જતી મકાનની કિંમત અને ભાડું - આ સમસ્યાઓએ હાલમાં ખુબજ ધ્યાન આકર્ષિત કર્યું છે. આ માટે ઘણા જાણીતા અને અજાણ્યા કારણો જવાબદાર છે. જોકે ઓસ્ટ્રેલિયા માટે મકાન ખરીદવાની ક્ષમતાની સમસ્યા નવી નથી, પણ હાલના દિવસોમાં તે વધુ ગંભીર બની છે. રિયલ એસ્ટેટ તજજ્ઞ મૃગેશ સોની સાથે હરિતા મહેતાની મુલાકાત



Share