કાર્યસ્થળે થતા ભેદભાવને ઓળખો અને તેની સામે ઉપલબ્ધ કાયદાકીય સહાય વિશે જાણો

 Pexels/energepic.com

There are federal, state, and territory laws in Australia to protect people from discrimination and harassment. Source: Pexels/energepic.com

કાર્યસ્થળે કેવી રીતે કર્મચારી સાથે ભેદભાવ થઇ શકે છે અને, જો કોઇ પણ પ્રકારનો ભેદભાવ કે અન્યાય થાય તો ઓસ્ટ્રેલિયામાં કર્મચારી પાસે કાયદાકીય સહાયતા માટે કેવા વિકલ્પ ઉપલબ્ધ છે. તે વિશે માહિતી...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share