અથાગ પ્રયત્નો બાદ દંપત્તિએ ગર્ભધારણની તમામ આશા છોડી, આખરે PRP સારવારથી સફળતા મળી

PRP PREGNANCY HEADER 16X9 (1).jpg

Nikita and Niral Chudasama fall pregnant after successful PRP treatment. Credit: SBS Gujarati

માતા-પિતા બનવાના છ વર્ષના અસફળ IVF પ્રયાસો પછી, મેલ્બર્ન સ્થિત નિકિતા અને નિરલ ચુડાસમાએ PRP (પ્લેટલેટ રીચ પ્લાઝ્મા) થેરાપી અપનાવવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ સફળ પરિણામ મળ્યું. આવો જાણિએ દંપત્તિની ગર્ભધારણની સફર તથા ડોક્ટર અને નિષ્ણાતોના મંતવ્યો વિશે.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને અનુસાર છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે નિષ્ણાતની સલાહ મેળવવી.
LISTEN TO
gujarati_210624_yoga image

જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

SBS Gujarati

21/06/202410:56
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.



SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.



SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.



ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.



Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share