પોતે સ્થાયી થવા મથી રહેલા નવા માઇગ્રન્ટ શરણાર્થીઓની મદદ કેવી રીતે કરી શકે?

Wanajamii toka tamaduni tofauti wachangia vyakula

Wanajamii toka tamaduni tofauti wachangia vyakula Source: Western Sydney Migrant Resource Centre

નવા માઇગ્રન્ટ અને શરણાર્થીઓમાં અમુક પ્રશ્નો એક સરખા છે , જેને ઉકેલવામાં તેઓ જ એક-બીજાની મદદ કરી શકે છે. બંને જૂથો સાથે કામ કરતા વેસ્ટર્ન સિડની માઈગ્રન્ટ રિસોરર્સ સેન્ટરના પ્રવક્તા કેટલાક એવા પ્રોજેક્ટ્સ વિષે વાત કરી રહ્યા છે જેમાં નવા દેશમાં સ્થાયી થવા પોતે મથી રહેલા લોકો બીજાને સ્થાયી થવામાં મદદ પણ કરે છે . Meredith Stuebe from the Western Sydney Migrant Resource Center, an organisation that works with new migrants and refugees talks about current projects where the two groups are helping each other and some future projects with volunteering opportunities.



Share