બાળકોને ઓનલાઇન માધ્યમ પર સુરક્ષિત રાખવા ઇ-સ્માર્ટ ડિજીટલ લાઇસન્સ
Parents are being warned to be more careful in monitoring their children's online activities. Source: AAP
બાળકોને સાઈબર ક્રાઇમથી બચાવવાના નવા ઉપક્રમ અંતર્ગત 10 થી 14 વર્ષના બાળકો માટે ઈ-સ્માર્ટ ડિજિટલ લાઇસન્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિગતો જાણિએ અહેવાલમાં.
Share