નવા સાધનની મદદથી કેન્સરના દર્દીને શરૂઆતમાં જ યોગ્ય સારવાર મળી શકે
Skin cancer Source: AAP
ચામડીના કેન્સરમાં કરવામાં આવતી સારવાર ઇમ્યુનોથેરાપી સફળ થઇ કે કેમ તે તપાસ કરતા ઘણો સમય વિતી જાય છે. ઓસ્ટ્રેલિયામાં વિકસીત વિશ્વનો સૌ પ્રથમ ટુલ આ ક્રમને બદલી ઓન્કોલોજીસ્ટને યોગ્ય સારવાર આપવા માર્ગદર્શિત કરી શકે છે. કેવી રીતે આ સાધન કાર્ય કરશે તે અંગેની વધુ વિગતો જાણિએ અહેવાલમાં.
Share