વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવનારા એર ઇન્ડિયાના પ્રથમ મહિલા પાઇલટ
Air India Commander Swati Raval. Source: Supplied
એર ઇન્ડિયાના કમાન્ડર અને બે બાળકોના માતા સ્વાતિ રાવલે કોરોનાવાઇરસની મહામારીનો ભોગ બનેલા ઇટાલીમાં ફસાયેલા ભારતીય લોકોને વતન પરત લાવવા માટેના વિમાનની આગેવાની કરી હતી. તેમની આ સિદ્ધીને ચોમેરથી પ્રશંસા મળી પરંતુ સ્વાતિએ તેને માત્ર તેમની ફરજનો જ એક ભાગ ગણાવ્યો.
Share