ઓસ્ટ્રેલિયાના આંગણે ઉત્તરાયણની મજા માણતા પતંગરસિકો

Kite Flying.jpg

Palak Patel (L) and Shail Bhatt (R) talks about their memories of celebrating Uttarayan in India. Credit: Supplied

ગુજરાતીઓનો પ્રિય તહેવાર એટલે ઉત્તરાયણ. પતંગ ચગાવવાની સાથે ઉંધિયું - પુરી અને તલની ચિક્કીની મજા માણતા પતંગરસિકો ભારતમાં પર્વની ઉજવણી કેવી રીતે કરતા હતા અને હવે ઓસ્ટ્રેલિયામાં ઉત્તરાયણ કેવી રીતે ઉજવણી કરશે એ વિશે SBS Gujarati એ વાત કરી પલક પટેલ અને શૈલ ભટ્ટ સાથે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share