બાળકો અને કિશોરોને ઘરમાં એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે?
Parental obligations under Australian laws. Source: Public domain
ઘણા કુટુંબોમાં બાળકો અને કિશોરોને થોડી મિનિટો થી લઇને થોડા કલાકો સુધી ઘર માં એકલા રહેવું પડે છે. પછી તે સ્કૂલ થી છૂટ્યા પછી વાલીઓ ઓફિસ થી ઘરે આવે તેટલો સમય હોય કે સ્કૂલ હોલિડેઝ .....પરંતુ બાળકો અને યુવાનોને કોઈ સુપરવીઝન વગર એકલા મુકવા બાબતે ઓસ્ટ્રેલિયાનો કાયદો શું કહે છે ? શું આખા દેશ માં એક સરખો કાયદો છે કે રાજયદીઠ બદલાય છે ? આવો જાણીયે સ્લેટર એન્ડ ગોર્ડનના વકીલ હેનરી પીલ પાસેથી
Share