કોવિડ મહામારીથી મારી કારકિર્દીને નવો વળાંક મળ્યો-જીગરદાન ગઢવી

20220907_113957.jpg

Gujarat's famous singer Jigardaan Gadhavi at SBS Gujarati Studio

ગુજરાતી લોકગીત, ભજન કિર્તનને મેશઅપનું રૂપ આપનાર, અનેક યુવતીઓના જીગરા અને મ્યુઝિક પણ જેમની સાથે દોસ્તી કરવા માંગે તેવા કલાકાર વાલમ આવોને.. ગીત ના ગાયક જીગરદાન ગઢવી સાથે ખાસ મુલાકાત. સાંભળો તેમણે SBS Gujarati સાથે વહેંચેલી અંગત જીવનની કેટલીક યાદો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
LISTEN TO
જીગરદાન ગઢવીની પારંપરિક ગુજરાતી ગાયનથી લઈને ફિલ્મીગીતો સુધીની સફર image

જીગરદાન ગઢવીની પારંપરિક ગુજરાતી ગાયનથી લઈને ફિલ્મીગીતો સુધીની સફર

SBS Gujarati

23/08/201908:29
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
LISTEN TO
gujarati_250722_parthivgohil.mp3 image

ઓપેરા હાઉસમાં સંગીત પીરસવાનું સપનું: પાર્થિવ ગોહિલ

SBS Gujarati

27/07/202210:15
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share