ઘરે સૌંદર્ય પ્રસાધનો વાપરવામાં સાવચેતી ન રાખવામાં આવે તો કેવી પરીસ્થિતી સર્જાઇ શકે
Daniel Di'iorio's Sydney hair salon - closed Source: SBS
ઓસ્ટ્રેલિયાના ઘણા ભાગોમાં હાલમાં લોકડાઉન હોવાના કારણે મોટાભાગના લોકો ઘરે જ વાળ અને ચહેરાની માવજત કરી રહ્યા છે પરંતુ, આ બાબતોમાં તજજ્ઞ કે નિષ્ણાત વ્યક્તિની સર્વિસ ન લેવાથી કેવી અસર પડી રહી છે તથા ચામડીને કેવા ચેપ લાગી શકે છે તે વિશે જાણિએ આ અહેવાલમાં...
Share