મહિલા ખેડૂતો - અનાજની અછત અનુભવતા લોકો વચ્ચે માધ્યમ બની એક સંસ્થા
Source: Utthan
ગુજરાતમાં કાર્યરત ઉત્થાન નામની સામાજિક સંસ્થાએ કોરોનાવાઇરસની મહામારી વખતે મહિલા ખેડૂતોનો નહીં વેચાયેલો પાક તેમના ગામના લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી. ઉત્થાન સંસ્થાના સભ્ય નફીસા બારોટે SBS Gujarati સાથે આ વિચાર વિશે વાત કરી હતી.
Share