ગુજરાતી ફિલ્મોને વધુ લેખકો અને નિર્દેશકોની જરુર : અભિનેતા જયેશ મોરે

jayesh more

Gujarati film actor Jayesh More: Credit: Jayesh More/Facebook

હવે ગુજરાતી ફિલ્મ ટફાટી ને? નું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે. ફિલ્મના પ્રીમિયર પ્રસંગે ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવ્યા હતા પ્રખ્યાત અભિનેતા જયેશ મોરે. જેમણે તેમની ફિલ્મ યાત્રા વિષે અને ગુજરાતી સિનેમા વિશે SBS Gujarati સાથે રોચક વાતો કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share