ગુજરાતી ફિલ્મ 'મારા પપ્પા સુપરહિરો' પ્રદર્શિત થશે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ મેલ્બર્નમાં
Darshan Trivedi (L) is the director of Gujarati film Mara Pappa Superhero. Source: Supplied by Darshan Trivedi
ગુજરાતી ફિલ્મ 'મારા પપ્પા સુપરહિરો', આગામી 12મી ઓગસ્ટથી મેલ્બર્ન ખાતે યોજાનારા ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થશે. પિતા-પુત્રીના સંબંધ આધારિત ફિલ્મની કહાની, શૂટીંગ દરમિયાન આવેલી અડચણો, સંઘર્ષ તથા ફિલ્મને મળેલી સફળતા વિશે ડિરેક્ટર દર્શન ત્રિવેદીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Share