ગુજરાતી ફિલ્મોમાં સફળતા એ માત્ર હિન્દી ફિલ્મોમાં જવાની સીડી નથી-અભિનેતા યશ સોની

291972295_586293606197949_7081935978511052277_n.jpg

Actor Yash Soni talks about working with superstar Amitabh Bachchan in Gujarati film Fakt Mahilao mate

બોલિવૂડના શહેનશાહ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને જે ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે, તેવી ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'માં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા યશ સોની એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરવા વિશે વાત કરી. બોલિવૂડની હિન્દી ફિલ્મો સહીત અન્ય ભાષાની ફિલ્મોમાં કામ કરવા વિશેના તેમના વિચારો SBS ગુજરાતી સાથે વહેંચ્યા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share