કોરોનાવાઇરસનો ભોગ બન્યા, સ્વસ્થ થયા બાદ પ્લાસમાનું દાન કરનારા ભારતીય પત્રકારની સફર

Mrugank Patel

Source: Mrugank Patel

અખબારના ન્યૂઝ એડિટર મૃગાંક પટેલ પત્રકાર તરીકેની ફરજ બજાવતી વખતે કોરોનાવાઇરસનો ભોગ બન્યા અને લગભગ 40 દિવસ સુધી આ જીવલેણ રોગ સામે લડત બાદ સંપૂર્ણ સ્વસ્થ થયા. અને હવે, તેમણે અન્ય દર્દીઓની મદદ માટે પોતાના પ્લાસમાનું પણ દાન કર્યું. સમગ્ર સફર મૃગાંકે SBS Gujarati સાથે વહેંચી હતી.


ALSO READ


Share