ભારતથી વિદેશ નાણા ટ્રાન્સફરના બદલાયેલા નિયમો

india to australia money.jpg

Foreign remittances will be taxed in India. Source: AAP/Nayan Patel

ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા દેશના સામાન્ય બજેટની જોગવાઇ પ્રમાણે, વિદેશમાં અમુક કારણોસર નાણા મોકલવા પર 20 ટકા જેટલો ટેક્સ લાગૂ થશે. ભારતથી ઓસ્ટ્રેલિયા નાણા મોકલતી વખતે નવા નિયમની કેવી અસર થશે તથા કયા ઉદ્દેશ્યને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તે વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલ.


ઓસ્ટ્રેલિયામાં નવા નિયમની કેવી અસર થશે તે વિશે ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરી માહિતી મેળવો.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે નિષ્ણાતની મદદ મેળવી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share